Uncategorized

विजापुरचिल्ड्रन पार्क का शुभारम्भ लायंस क्लब के सहयोग से बना | Oscar News Channel | Gujarati News.

विजयपुरा में चिल्ड्रन पार्क का शुभारम्भ लायंस क्लब के सहयोग से बना

admin
कृपया ऑस्कर न्यूज चैनल,फेसबुक पेज,ट्विटर,लिंक को लाइक,शेयर और सब्सक्राइब करें बाबूसिंह सोलंकी➡डेस्कमो:/9408501954➡व्हाट्सएप्प:/9427083648/7383926116 ➡इमेल:oscarnews.gujarat@gmail.com➡इमेल:oscarnews.india@gmail.com➡इमेल:oscarnews.world@gmail.com➡इमेल:oscarnews.gujarat@oscarnews.tv➡वेबसाइड:www.oscarnews.in (9429544073/8140476171)
http://www.oscarnew.in

One Reply to “विजापुरचिल्ड्रन पार्क का शुभारम्भ लायंस क्लब के सहयोग से बना | Oscar News Channel | Gujarati News.

  1. દામનગર શહેર માં વતન ના રતન કેળવણી કાર દાતા કે કે નારોલા પ્રાથમિક શાળા ના કરશનભાઇ નારોલા નું સર્વજ્ઞાતિ દ્વારા બહુમાન કરાયું દામનગર શહેર ની કે કે નારોલા પ્રાથમિક શાળા ખાતે ટી પી ઓ સાહેબ શ્રી ગોપાલભાઈ અધેરા સહિત ના મહેમાનો એ દીપ પ્રાગટય કરી સન્માન સમારોહ ખુલ્લો મક્યો શાળા ની બાળા ઓ એ સુંદર સ્વાગત ગીત થી સર્વો નું સ્વાગત કર્યું સાંસ્કૃતિક કૃતિ ઓ દ્વારા આફરીન કરતી કૃતિ ઓ રજૂ કરતી બાળા ઓ ને અનેકો મહાનુભવો દાતા ઓ દ્વારા પ્રોત્સાહન પુરસ્કાર આપ્યો હતો શહેર ભર માં થી લેઉવા પટેલ માલધારી બ્રહ્મસમાજ રઘુવંશી દાઉદી વ્હોરા મુસ્લિમ જેન લુહાર સુથાર સહિત અઢારે આલમ ની ઉપસ્થિતિ માં દાતા પરિવાર નું ભવ્ય બહુમાન કરાયું હતું

    લાઠી ટીપીયો અધેરા અધ્યક્ષતા માં વતન ના રતન શાળા સંકુલ ના દાતા કરશનભાઈ નારોલા પરિવાર નું વિશિષ્ટ સન્માન કરતા નગર પાલિકા પ્રમુખ ગોબરભાઈ નારોલા દામનગર ચેમ્બર ઓફ કોમર્સ ના અમરશીભાઈ નારોલા દશાશ્રી જેન મહાજન ના દિલીપભાઈ અજમેરા લેઉવા પટેલ પ્રગતિ મંડળ ના ઝવેરભાઈ નારોલા દાઉદી વ્હોરા સમાજ ના બદરૂદીનભાઈ માકડા રજનીભાઇ ધોળકિયા નવજ્યોત ના શિયાણી સ્વામી નારાયણ ગુરુકુલ ના પ્રિન્સિપાલ ડોબરીયા સાહેબ સવાણી પ્રાથમિક શાળા ના રાંચીયા મગનભાઈ નારોલા કાળુભાઈ નારોલા પુનાભાઈ દીક્ષિત દેવેન્દ્ર જુઠાણી કિશોરભાઈ ભટ્ટ અરજણભાઈ નારોલા નગર પાલિકા સદસ્યો હિંમતભાઈ આલગિયા ધીરુભાઈ નારોલા રાજેશભાઈ કનાડીયા માલધારી સમાજ ના ભૂરાભાઈ સાસલા

    બી આર સી સલીમભાઈ લોહિયા કે કે નારોલા પ્રાથમિક સમસ્ત શિક્ષક પરિવાર મીનાક્ષીબેન નેહલબેન કિરણબેન દામનગર શહેર ના દરેક સમાજ ની ઉપસ્થિતિ માં ભવ્ય સન્માન સમારોહ યોજાયો હતો વતન ના રતન કરશનભાઇ નારોલા ની ઉદારતા ની સરાહના કરતા વક્તા ઓ વિદ્યાદાન સરસ્વતી મંદિર શાળા સંકુલ નું જતન જાળવણી હવે થી સ્વીકારનાર છે ની ટકોર

    ખાનગી શાળા ઓ ને ટક્કર મારે તેવી ઉત્તમોત્તમ શિક્ષણ સંસ્થા નિર્માણ કરી સરકાર ને અર્પણ કર્તા દાતા પરિવાર નો સંદેશ

    આવતા ભવિષ્ય ને ઉત્તમ કેળવણી આપો શિક્ષણ ચારિત્ર્ય સંસ્કાર નું સુંદર ઘડતર કરો સાથે સ્વચ્છતા ના હિમાયતી બનો ની શીખ આપી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *