India

मेहसाणा: क्षत्रिय ठाकोर सेना द्वारा बेरोजगार युवाओं को 38

આજ રોજ ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા બેરોજગાર યુવાનોને 38 ગાડી એક પણ રૂપિયો ભર્યા વિના રોજગારી માટે આપવામાં આવી હતી
ગુજરાત ક્ષત્રિય ઠાકોર એના દ્વારા અલ્પેહજી ઠાકોર ની અધ્યક્ષતામાં મહેસાણા ખાતે રોજગારી ની તક યુવાનોને પુરીપડવાના હેતુ સર એક પણ રૂપિયો ડાઉન પ્રેમેન્ટ ભાયા વિના ગાડી અનાવરણ કાર્યક્રમ યોજાયો હતો જેમાં અમદાવાદ શહેર પ્રમુખ જગતસિંહ ઠાકોર મહામત્રી અમિતજી ઠાકોર ખેડા જિલ્લા પેઅમુખ ઇશ્વરજી ઠાકોર તથા બાયડ ધારાસભ્ય બેચરાજી ધારાસભ્ય તેમજ બીજા હોદેદારો ઉપાસઠતીત રહ્યા હતા આ અગાઉ પણ ઠાકોર સેના દ્વારા ખેડા આનંદ ગાડી ઓ વિતરણ કાર્યક્રમ યોજાયો હતો અલ્પેશ ઠાકોર દવારા આગામી સમય માં ગામડાઓમાં નાના ધંધા રોજગાર માટે પણ લોન માડી રહે તેવું આયોજન પામ ઠાકોર સેના દ્વારા કર્મ આવિરાહયું છે તેમ પણ જણાવ્યું હતું ઠાકોર સેના દ્વારા આગામી 20 તારીખ થઈ ઠાકોર અધિકાર યાત્રા અંબાજી થી શરૂ કરી સમગ્ર ગુજરાત માં ફેરવામાં આવશે એમ પણ જણાવ્યું હતું
મહેસાણા ના સમર્પણ ચોક ખાતે ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા ઠાકોર સમાજના યુવાનો ને રોજગારી માટે 38 બોલેરો પીકઅપ ગાડી નુ અનાવરણ કરવામાં આવ્યો હતો 30-12-2018 ના રોજ ઠાકોર સમાજના બેરોજગારો ને રોજગારી મળી રહે તે માટે આજે 38 ગાડીઓ નુ અનાવરણ કરવામા આવ્યુ આ કાર્યક્રમ મા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના ના પ્રદેશ પ્રમુખશ્રી અને રાધનપુર ના ધારાસભ્ય અલ્પેશભાઈ ઠાકોર બાયડ ના ધારાસભ્ય ધવલસિહ ઝાલા બહુચરાજી ના ધારાસભ્ય ભરતજી ઠાકોર પ્રદેશ મહામંત્રી અમીતજી ઠાકોર રામજીભાઈ ટીનાભા
સહિત ગાડી ના એમ.ડી. સમર્પણ ગુપ અને ઠાકોર સેના ના જિલ્લા તાલુકા અને ગામના હોદ્દેદારો સહિત મોટી સંખ્યામા લોકો ઉપસ્થિત રહ્યા હતા અલ્પેશ ઠાકોર રે વધુ મા જણાવ્યુ કે રોજગારી મળી રહે તે માટે આજે ગાડી નુ અનાવરણ કરવામા આવ્યુ છે અને 20 – 1 – 2019 ના રોજ અંબાજી થી એકતા યાત્રા કાઢવામા આવશે તે દરેક ગામ માં જશે તેવુ જણાવ્યુ હતુ આ કાર્યક્રમ મહેસાણા જિલ્લા ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના દ્વારા આયોજન કરવામા આવ્યુ હતુ
મનોજ ઠાકોર રિપોર્ટર गुजरात गुजरात क्षत्रिय ठाकोर सेना द्वारा बेरोजगार युवाओं को बिना एक रुपया दिए 38 नौकरियां दी गईं

गुजरात क्षत्रिय ठाकोर, एवम एकता मंच के अध्यक्ष अल्पेश ठाकोर की अध्यक्षता बेरोजगारी दूर करने का सकल्प लिया गया है मेहसाणा में युवाओं को रोजगार के अवसर प्रदान करने के उद्देश्य से युवाओं को एक-तरफ़ा भुगतान प्रदान करने के उद्देश्य से प्रदान किया गया था। इस वर्ष की शुरुआत ठाकोर सेना द्वारा खेड़ा आनंद में वितरण कार्यक्रम का आयोजन किया गया था। अल्पेश ठाकोर ने अगली बार, रोजगार के लिए गांवों में भी छोटे व्यवसाय को बनाए रखने की योजना बनाई। ठाकोर सेना ने कर्मों का आयोजन किया है। यह भी कहा कि समग्र गुजरात से चालू कर दिया जाएगा
ठाकोर समाज के युवाओं के लिए 38 बोलेरो ,पीकअप वे का अनावरण गुजरात क्षत्रिय ठाकोर सेना द्वारा को मेहसाणा समर्पण चौक में किया गया , ठाकोर समुदाय के बेरोजगार युवाओं के लिए 38 बोलेरो का अनावरण किया गया है। गुजरात क्षत्रिय ठाकोर सेना क्षेत्र के अध्यक्ष और राधनपुर विधायक अल्पेशभाई ठाकोर बायड विधायक धवलसिंह झाला बहुचराजी भरतजी ठाकोर अमितजी ठाकोर रामजीभाई टीनभा खेड़ा जीएलए के प्रमुख ईश्वर परमार और एमडी समर्पण ग्रुप भी शामिल क्र साथ जिला तालुका और गाँव सहित बड़ी संख्या में लोग मौजूद थे। अल्पेश ठाकोर रे ने कहा कि रोजगार पाने के लिए और 20 – 1 – 2019 को अम्बाजी की यात्रा करने के लिए वाहन का आज अनावरण किया गया है। उन्होंने कहा कि वह हर गांव में जाएंगे, यह कार्यक्रम मेहसाणा जिला गुजरात क्षत्रिय ठाकोर सेना द्वारा आयोजित किया गया था।
  गुजरात के महेसाणा से मनोज ठाकोर की रिपोर्ट
Gujarat Gujarat Kshatriya Thakor army gave 38 jobs to unemployed youth without one rupee

Gujarat Kshatriya Thakor and Chairman of Ekta Manch, Alappuzha Thakor, has been taken to remove unemployment. In Mehsana, the purpose of providing employment opportunities to the youth was provided with the purpose of providing one-way payment to the youth. Earlier this year, the distribution program was organized by Thakor Sena in Kheda Anand. For the next time, Ameesh Thakor planned to retain small business in villages for employment. The Thakor army has organized karma. It also said that the entire Gujarat will be commissioned
The 38 Bolero, Peachwas for the youth of Thakore society were unveiled by the Gujarat Kshatriya Thakor Army in Mehsana Surrender Chowk, 38 Bolero was unveiled for the unemployed youth of the Thakor community. Gujarat Kshatriya Thakor Army Regional President and Radhanpur MLA Ameeshbhai Thakor Bind MLA Dhawal Singh Behind Multicharji Bharatji Thakor Amitji Thakur Ramji Bihai Tinabha Kheda GLA Chief Ishwar Parmar and MD Surrender Group were also included in the number along with a large number of people including district taluka and village were present. Alappus Thakor Ray said that the vehicle has been unveiled today to get employment and to visit Ambaji on 20 – 1 – 2019 today. He said that he will go to every village, this program was organized by Mehsana district Gujarat Kshatriya Thakor army.
Report of Manoj Thakore from Mahesana of Gujarat

admin
कृपया ऑस्कर न्यूज चैनल,फेसबुक पेज,ट्विटर,लिंक को लाइक,शेयर और सब्सक्राइब करें बाबूसिंह सोलंकी➡डेस्कमो:/9408501954➡व्हाट्सएप्प:/9427083648/7383926116 ➡इमेल:oscarnews.gujarat@gmail.com➡इमेल:oscarnews.india@gmail.com➡इमेल:oscarnews.world@gmail.com➡इमेल:oscarnews.gujarat@oscarnews.tv➡वेबसाइड:www.oscarnews.in (9429544073/8140476171)
http://www.oscarnew.in

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *