India

આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી

આવકવેરાનું નવું માળખું જાહેરાત કરતાં નાણાંમંત્રી કેન્દ્રીય નાણાંમંત્રી નિર્મલા સીતારમણ આજે મોદી સરકારના બીજા કાર્યકાળનું બીજું બજેટ રજૂ કરી રહ્યા છે. તેઓ સવારે 11 વાગ્યે સંસદમાં પોતાનું બજેટ ભાષણ વાંચવાનું શરૂ કરી દીધું હતું. તો બજેટ સાથે જોડાયેલા તમામ અપડેટસ માટે અહીં જોતા રહો… – નાણાંમંત્રી નિર્મલા સીતારમણ દ્વારા રજૂ કરવામાં આવતા બજેટના અંશ આવકવેરાનું નવું […]