कृपया ऑस्कर न्यूज चैनल,फेसबुक पेज,ट्विटर,लिंक को लाइक,शेयर और सब्सक्राइब करें बाबूसिंह सोलंकी➡डेस्कमो:/9408501954➡व्हाट्सएप्प:/9427083648/7383926116 ➡इमेल:oscarnews.gujarat@gmail.com➡इमेल:oscarnews.india@gmail.com➡इमेल:oscarnews.world@gmail.com➡इमेल:oscarnews.gujarat@oscarnews.tv➡वेबसाइड:www.oscarnews.in (9429544073/8140476171)
Uncategorized

The deceased has been arrested on the basis of the murder of the victim, who has been arrested for allegedly raping her. She has been arrested for the murder of her husband. Suspicion: A detailed investigation by the police. Rapar’s notorious accused pushed the police downstairs … Surat moved to Lajpur Jail police … The accused received 27 lakh liquor. Another 5 were also involved in the crime. The police arrested the film from Banaskantha. 50 sheep dead in Bhachau’s Viagpur village … after the death of poisonous grass, the death of one sheep … due to the shortage of incident, due to the fatality on the landlady … the goods of the Babbar’s Maldhari family of Nakhatrana killed. The injury caused by the cow in Bhachau’s homestead … Under the treatment of injury in the horns of the cows … who will be injured in the investigation? Mahatma Gandhi’s visit to Gandhidham …. Jankrochal rally … On the issue of land, Mahatma Gandhi’s people have come together. Desire to be resolved by January 5 … Describe the application of the DPT chairman … Maharajve of Kutch gave land to the government … the land was transferred to the port of Gandhidham … mortgage, transfer Opposition on fees including fees … The complaint about cheating by Dhanlaxmi scheme … Gandhadham police arrested the accused. Rs.14.4 crore was cheated, complaint … Gandhidham divisional police proceedings … 350 members had been cheated with fraud. The liquor was seized from a variety of areas, liquor was seized from … .. Buddosur turned alcohol on liquor with the approval of the court … 2500 of the destruction of the archive, the liquor of the liquor river. Two people were burnt to death during the treatment in Ahmedabad. Two workers were burnt while cleaning … The incident happened in the gas-filled Balun blast. An accident took place between Anjar and Naval … One killed in a trailer collided with a bike. The woman, who was returning from Uttar Pradesh, died due to accident. Traffic on the road after the accident. Ahmedabad: Eco-car platoon of tourists visited Ahmedabad on Saturday night. Naveen is now the power-soping collector … District Panchayats have the power to overthrow … The decisions taken by the revenue minister of the state … in the hands of the collector’s files … Swine flu: A total number of positive cases in 13 years The decision was taken not to give interest to the junkyard fairs held in Bhuj Hat … only 10 craftsmen were registered … Ahmedabad-Bhuj fairs were organized. Bhuj Pujari’s pension holders won … The decision was made to pensions with … a solution to the question after a month’s fight … Payment of 4073 application of farm equipment assistance … The assistance received in 1603 against the target of 1900. Assistance is available in 51 agricultural resources. Assistance of 6.34 crore has been paid in the last year. Celebrations of Bharat Sena flag celebrated in Bhuj … Army flag dedicated to district collector. Fund collected by Jail Soldier Board … collectors give checks in the form of a donation of Rs.20000 … Bhuj has organized a plan to cleanse the people …… To maintain cleanliness, awakening … Shree’s appeal to cleanliness …… Book fairs organized at Chanakya School. All the students of the school have been expanded in Phanfar. A total of 1,500 books are displayed for fairs in the fair … Honoring the students of the Home Library … The school trustees, the guests are present … Rehabilitation of the Raghunath Temple in February … In the final phase of renovation work … Vagavana … will be given to the girls in the prestige … The ancient temple of Bhuj is established. 350 students of Bhuj have studied 2.0 film … organized by Alpha Study Center..Advance Technology has been studying .. The people of Nagar caste community in Anjar … Honoring the child who participated in the world karate..Ajjali and Mehak in Japan. Heir … in the program donors also honor …

Uncategorized

🔷માધાપરના ગૃહસ્થ પાસેથી લાખોની ઠગાઈ…તકલીફ નિવારણની વિધિના નામે છેતરપિંડી..૨૦.૭૦ લાખ પડાવનાર શખ્સની ધરપકડ…હજુ બે શખ્સોને શોધવા માટે ચક્રો ગતિમાન…૧ શખ્સે પીએસઆઈ બનીને કર્યો હતો ફોન…અન્ય ગણા લોકોને શીશામાં ઉતાર્યાની શંકા..પોલીસ દ્વારા ઝીણવટભરી હાથ ધરાઈ તપાસ.  🔷રાપરનો કુખ્યાત આરોપી પાસા તળે ધકેલાયો…સુરતની લાજપોર જેલમાં પોલીસે ખસેડ્યો…આરોપી પાસેથી મળ્યો હતો ૨૭ લાખનો દારૂ..અન્ય ૫ ગુનાઓમાં પણ હતી સંડોવણી..ફિલ્મી ઢબે બનાસકાંઠાથી પોલીસે ઝડપ્યો..  🔷ભચાઉના વિજપાસર ગામે ૫૦ ઘેટાઓનું કરૂણ મૃત્યુ…ઝેરી ઘાસ આરોગ્યા બાદ એક પછી એક ઘેટાના મોત…અછતમાં બનેલી ઘટનાને કારણે માલધારી પર ફાટ્યુ આભ…નખત્રાણાના બીબરના માલધારી પરિવારનો માલ મોતનાં મુખમાં…  🔷ભચાઉનાં ઘરાણામાં ગાયને પહોચાડાઈ ઈજા…ગાયના શિંગડામાં ઈજા થતા સારવાર હેઠળ…કોણે-કઈ રીતે ઈજા પહોચાડી તેની થશે તપાસ…  🔷ગાંધીધામમાં યોજાઈ જનઆક્રોશ રેલી …જમીન મુદ્દે ગાંધીધામવાસીઓ થયા એકજુટ..૧૫ જાન્યુઆરી સુધી નિરાકરણ લાવવા માંગ…ડીપીટીના ચેરમેનને પાઠવાયું આવેદનપત્ર…કચ્છના મહારાવે સરકારને આપી હતી જમીન..સરકારે પોર્ટને સોંપી હતી ગાંધીધામની જમીન…મોર્ગેજ, ટ્રાન્સફર ફી સહિતના મુદ્દે વિરોધ..  🔷ધનલક્ષ્મી યોજના દ્વારા ઠગાઈનો મામલો…ગાંધીધામ પોલીસે આરોપને ઝડપી પાડ્યો..૧.૪૪ કરોડની ઠગાઈની થઈ હતી ફરિયાદ…ગાંધીધામ એ ડિવિઝન પોલીસની કાર્યવાહી…૩૫૦ સભ્યો સાથે થઈ હતી છેતરપિંડી.  🔷રાપરમાં સવા કરોડના દારૂનો કરાયો નાશ…વિવિધ વિસ્તારમાંથી ઝડપાયો હતો શરાબ..કોર્ટની મંજૂરીથી દારૂ પર ફેરવાયું બુલ્ડોઝર…૨૫૦૦ પેટીનો નાશ કરતા દારૂની વહી નદી. 🔷નિષ્કલંકીધામમાં બલુન બ્લાસ્ટનો મામલો…જ્વાળાથી દાઝેલા બે લોકોનું થયું મૃત્યુ..અમદાવાદમાં સારવાર દરમિયાન તોડ્યો દમ..સફાઈ કરતી વખતે બે કામદારો દાઝ્યા…ગેસ ભરેલા બલુનમાં બ્લાસ્ટ થતા બનાવ.  🔷અંજાર-નાગલપર વચ્ચે સર્જાયો અકસ્માત…ટ્રેઈલરે બાઈકને ટક્કર મારતા એકનું મોત..પ્રાર્થનાસભામાંથી પરત ફરતી મહિલાનું મૃત્યુ…અકસ્માત બાદ રોડ પર સર્જાઈ ટ્રાફિક. 🔷અમદાવાદના પ્રવાસીઓની ઈકો કાર પલટી…ધોરડો જતી વખતે રાત્રે બની હતી ઘટના…ઈકોમાં સવાર ૯ લોકોને પહોંચી ઈજાઓ..ડ્રાઈવરે સ્ટેયરીંગ પર કાબૂ ગુમાવતા બનાવ  🔷એન.એની હવે સત્તા સોપાઈ કલેક્ટરને…જિલ્લા પંચાયતો પાસે છીનવાઈ સત્તા..રાજ્યનાં મહેસૂલ મંત્રી દ્વારા લેવાયો નિર્ણય…ગ્રામ્ય કક્ષાની ફાઈલો કલેક્ટરના હાથમાં… 🔷કચ્છમાં પુનઃ સ્વાઈન ફ્લુનો પોઝિટીવ કેસ…ખાવડાનાં એક વર્ષિય બાળકને સ્વાઈન ફ્લુ..ચાલુ વર્ષે કુલ પોઝિટીવ કેસનો આંક ૧૩૮  🔷ભુજ હાટમાં યોજાનાર હસ્તકળા મેળો રદ્દ..કારીગરોએ રસ ન દાખવતા લેવાયો નિર્ણય…માત્ર ૧૦ કારીગરોનું જ થયું રજીસ્ટ્રેશન…અમદાવાદ-ભુજમાં મેળાનું હતું આયોજન. 🔷ભુજ સુધરાઈનાં પેન્શન ધારકોની થઈ જીત…તઘલખી નિર્ણયથી પેન્શન કરાયું હતુ બંધ…એકાદ મહિનાની લડત બાદ પ્રશ્નનો ઉકેલ…  🔷ખેત સાધન સહાયની ૪૦૭૩ અરજી પેન્ડીંગ…૧૯૦૦ના લક્ષ્યાંક સામે ૧૬૦૩ને મળી સહાય…ખેતીના ૫૧ જેટલા સાધનોમાં મળે છે સહાય..ગત વર્ષે ૬.૩૪ કરોડની સહાય ચુકવાઈ..  🔷સસ્ત્ર સેના ધ્વજ દિનની ભુજમાં ઉજવણી…જિલ્લા કલેક્ટરને અર્પણ કરાયું સેના ધ્વજ..જિલ્લા સૈનિક બોર્ડ દ્વારા એકત્ર કરાયું ફંડ…કલેક્ટરે રૂ.૨૦૦નો દાન સ્વરૂપે આપ્યો ચેક…લોકોને મુક્ત હાથે ફંડ આપવા કરી અપીલ..  🔷ભુજમાં સ્વચ્છતા રથયાત્રાનું થયું આયોજન…લોકોને સ્વચ્છતા જાળવવા કરાયા જાગૃત..શેરી નાટકના માધ્યમથી સ્વચ્છતાની અપીલ…સમગ્ર ભુજમાં સ્વચ્છતા યાત્રા કરશે ભ્રમણ…  🔷ચાણક્ય સ્કૂલ ખાતે પુસ્તક મેળાનું આયોજન..ફનફેરમાં શાળાના તમામ વિદ્યાર્થીઓ જાડાયા..૧૫૦૦ પુસ્તકો મેળામાં મુકાયા પ્રદર્શન માટે…હોમ લાયબ્રેરી વસાવનાર છાત્રોનું સન્માન…શાળાના ટ્રસ્ટીઓ,અતિથિઓ રહ્યા હાજર… 🔷ફેબ્રુઆરીમાં રઘુનાથ મંદિરની પુનઃ પ્રતિષ્ઠા…જીર્ણોદ્ધાર કાર્ય અંતિમ તબક્કામાં વેગવાન..પુનઃ પ્રતિષ્ઠામાં દિકરીઓને અપાશે આમંત્રણ…ભુજની સ્થાપના પહેલાનું છે પ્રાચિન મંદિર..  🔷ભુજના ૩૫૦ છાત્રોએ નિહાળી ૨.૦ ફિલ્મ…આલ્ફા સ્ટડી સેન્ટર દ્વારા કરાયું આયોજન..એડવાન્સ ટેકનોલોજીથી છાત્રો થયા અવગત..   🔷અંજારમાં નાગર જ્ઞાતિ સંકુલનું લોકાર્પણ…વિશ્વ કરાટેમાં ભાગ લેનાર બાળાનું સન્માન..અંજલિ અને મહેક જાપાનમાં દાખવશે હીર…કાર્યક્રમમાં દાતાઓનું પણ થયું સન્માન…